-
ગીતોનું ગીત ૧:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ હું શ્યામ છું, એટલે મને જોયા ન કરો,
કેમ કે સૂર્યના તાપે મને દઝાડી છે.
મારા ભાઈઓ મારા પર ગુસ્સે હતા;
તેઓએ મને દ્રાક્ષાવાડીઓની રખેવાળ ઠરાવી હતી,
એટલે હું મારી પોતાની દ્રાક્ષાવાડી સંભાળી ન શકી.
-