વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૨૭:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૯ જેમ તેલ અને ધૂપથી* દિલ ખુશ થાય છે,

      તેમ દિલથી આપેલી સલાહ દોસ્તીમાં મીઠાશ ઉમેરે છે.+

  • સભાશિક્ષક ૯:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ તારાં કપડાં હંમેશાં સફેદ રહે.* તારા માથા પર તેલ ચોળવાનું ભૂલતો નહિ.+

  • ગીતોનું ગીત ૫:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૫ હું મારા પ્રેમી માટે બારણું ખોલવા ઊઠી;

      બારણાની સાંકળ પર

      મારા હાથમાંથી બોળ ટપકતું હતું,

      મારી આંગળીઓમાંથી બોળનું તેલ રેલાતું હતું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો