સભાશિક્ષક ૭:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ કીમતી અત્તર કરતાં સારું નામ* વધારે સારું.+ જન્મના દિવસ કરતાં મરણનો દિવસ વધારે સારો.