-
૧ રાજાઓ ૯:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ સુલેમાને ઇઝરાયેલીઓમાંથી કોઈને પણ ગુલામ બનાવ્યા નહિ.+ તેઓ તો તેના સૈનિકો, સેવકો, આગેવાનો, મદદનીશો અને રથો તથા ઘોડેસવારોના ઉપરીઓ હતા.
-