-
૧ રાજાઓ ૫:૮, ૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ હીરામે સુલેમાનને સંદેશો મોકલ્યો: “મને તારો સંદેશો મળ્યો છે. હું તારી બધી ઇચ્છા પૂરી કરીશ. હું તને દેવદાર અને ગંધતરુનાં* લાકડાં પૂરાં પાડીશ.+ ૯ મારા સેવકો એ લાકડાં લબાનોનના પવર્તો પરથી દરિયા કાંઠા સુધી લઈ આવશે. હું એ બાંધીને તું જ્યાં કહે ત્યાં દરિયાઈ માર્ગે મોકલી આપીશ. હું એને ત્યાં છોડી નાખીશ અને તું એ લઈ જજે. એના બદલામાં મારી વિનંતી પ્રમાણે તું મારા ઘરનાઓ માટે ખોરાક પૂરો પાડજે.”+
-