નીતિવચનો ૭:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ મેં બોળ,* અગર* અને તજમાંથી બનાવેલાં અત્તર છાંટીને મારા પલંગને ખુશબોદાર કર્યો છે.+