-
યશાયા ૪૪:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ લુહાર પોતાનાં સાધનોથી લોઢાને અંગારા પર તપાવે છે.
તે એને હથોડાથી ટીપે છે,
પોતાના બળવાન હાથથી એને ઘડે છે.+
પછી તે ભૂખ્યો થાય છે અને તેનું જોર ખૂટી જાય છે.
તે પાણી પીતો નથી એટલે થાકી જાય છે.
-