ગીતશાસ્ત્ર ૧૦૭:૨, ૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ એવું યહોવાએ છોડાવેલા* લોકો,દુશ્મનોના હાથમાંથી* છોડાવેલા લોકો કહે.+ ૩ ઈશ્વરે જેઓને અલગ અલગ દેશોમાંથી,પૂર્વથી અને પશ્ચિમથી,*ઉત્તરથી અને દક્ષિણથી ભેગા કર્યા છે,+ તેઓ એમ કહે.
૨ એવું યહોવાએ છોડાવેલા* લોકો,દુશ્મનોના હાથમાંથી* છોડાવેલા લોકો કહે.+ ૩ ઈશ્વરે જેઓને અલગ અલગ દેશોમાંથી,પૂર્વથી અને પશ્ચિમથી,*ઉત્તરથી અને દક્ષિણથી ભેગા કર્યા છે,+ તેઓ એમ કહે.