-
યર્મિયા ૩૩:૨૫, ૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ “યહોવા કહે છે, ‘જેમ દિવસ અને રાત સાથેનો મારો કરાર પાકો છે,+ જેમ આકાશ અને પૃથ્વી માટે મેં ઠરાવેલા નિયમો પાકા છે,+ ૨૬ તેમ આ વાત પણ પાકી છે કે હું યાકૂબના અને મારા સેવક દાઉદના વંશજનો કદી નકાર નહિ કરું. હું ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના વંશજ પર રાજ કરવા દાઉદના વંશજમાંથી રાજા પસંદ કરીશ. હું તેઓના ગુલામોને ભેગા કરીશ+ અને તેઓને દયા બતાવીશ.’”+
-