યશાયા ૫૪:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ તારી વિરુદ્ધ ઘડેલું એક પણ હથિયાર સફળ થશે નહિ.+ ન્યાયચુકાદા વખતે જે જીભ તારી વિરુદ્ધ ઊઠશે, એને તું દોષિત ઠરાવશે. યહોવાના ભક્તોનો આ વારસો છેઅને હું તેઓને નેક ગણું છું,” એવું યહોવા જાહેર કરે છે.+
૧૭ તારી વિરુદ્ધ ઘડેલું એક પણ હથિયાર સફળ થશે નહિ.+ ન્યાયચુકાદા વખતે જે જીભ તારી વિરુદ્ધ ઊઠશે, એને તું દોષિત ઠરાવશે. યહોવાના ભક્તોનો આ વારસો છેઅને હું તેઓને નેક ગણું છું,” એવું યહોવા જાહેર કરે છે.+