મીખાહ ૪:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ હે સિયોનની દીકરી, ઊભી થા અને અનાજ ઝૂડ.+ હું તારાં શિંગડાં* લોઢાનાં બનાવી દઈશ અને તારી ખરીઓ તાંબાની બનાવી દઈશ. તું ઘણા લોકોને કચડી નાખીશ.+ તેઓની બેઈમાનીની કમાણી તું યહોવાને અર્પી દઈશ,તેઓની સંપત્તિ તું આખી પૃથ્વીના સાચા પ્રભુ માટે અલગ કરીશ.”+
૧૩ હે સિયોનની દીકરી, ઊભી થા અને અનાજ ઝૂડ.+ હું તારાં શિંગડાં* લોઢાનાં બનાવી દઈશ અને તારી ખરીઓ તાંબાની બનાવી દઈશ. તું ઘણા લોકોને કચડી નાખીશ.+ તેઓની બેઈમાનીની કમાણી તું યહોવાને અર્પી દઈશ,તેઓની સંપત્તિ તું આખી પૃથ્વીના સાચા પ્રભુ માટે અલગ કરીશ.”+