વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૭:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ તમે તમારા ઘરમાં એવી કોઈ વસ્તુ ન લાવતા જેને ઈશ્વર ધિક્કારે છે, કેમ કે એમ કરવાથી તમે પણ એ વસ્તુની જેમ વિનાશને લાયક ઠરશો. તમે એ વસ્તુને સખત નફરત કરો અને એને ધિક્કારો, કેમ કે એ વિનાશને લાયક છે.

  • પુનર્નિયમ ૨૭:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ “‘જે માણસ કોતરેલી મૂર્તિ+ અથવા ધાતુની મૂર્તિ* બનાવે+ અને એને છુપાવી રાખે, તેના પર શ્રાપ આવે. કારીગરના* હાથે ઘડાયેલી એવી મૂર્તિને યહોવા ધિક્કારે છે.’+ (અને બધા લોકો જવાબમાં કહે, ‘આમેન!’*)

  • ગીતશાસ્ત્ર ૧૧૫:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ પણ તેઓની મૂર્તિઓ સોના-ચાંદીની છે,

      એ તો માણસના હાથની કરામત છે.+

  • ગીતશાસ્ત્ર ૧૧૫:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૮ મૂર્તિઓ ઘડનારા પણ એના જેવા જ થઈ જશે.+

      એના પર ભરોસો રાખનારા બધા એવા જ થઈ જશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો