હઝકિયેલ ૩૩:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ તેઓ ભેગા થઈને આવશે અને મારા લોકો તરીકે તારી આગળ બેસશે. તેઓ તારી વાત તો સાંભળશે, પણ એમ કરશે નહિ.+ તેઓ તારી સામે મીઠું મીઠું બોલે છે,* પણ તેઓનાં દિલ બેઈમાનીની કમાણીમાં ડૂબેલાં છે.
૩૧ તેઓ ભેગા થઈને આવશે અને મારા લોકો તરીકે તારી આગળ બેસશે. તેઓ તારી વાત તો સાંભળશે, પણ એમ કરશે નહિ.+ તેઓ તારી સામે મીઠું મીઠું બોલે છે,* પણ તેઓનાં દિલ બેઈમાનીની કમાણીમાં ડૂબેલાં છે.