હોશિયા ૧૦:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ “ઇઝરાયેલ જંગલી* દ્રાક્ષાવેલા જેવો છે, જેના પર ફળ આવે છે.+ એને જેટલાં વધારે ફળ આવે છે, એટલી વધારે તે વેદીઓ બાંધે છે.+ તેની જમીનમાં જેટલો સારો પાક થાય છે, તેના ભક્તિ-સ્તંભો એટલા જ સુંદર બનતા જાય છે.+
૧૦ “ઇઝરાયેલ જંગલી* દ્રાક્ષાવેલા જેવો છે, જેના પર ફળ આવે છે.+ એને જેટલાં વધારે ફળ આવે છે, એટલી વધારે તે વેદીઓ બાંધે છે.+ તેની જમીનમાં જેટલો સારો પાક થાય છે, તેના ભક્તિ-સ્તંભો એટલા જ સુંદર બનતા જાય છે.+