વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૮:૬૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬૩ “એક સમયે તમારું ભલું કરવામાં અને તમારી આબાદી વધારવામાં યહોવાને ખુશી થતી હતી. હવે એટલી જ ખુશી યહોવાને તમારો નાશ કરવામાં અને તમારો સંહાર કરવામાં થશે. તમે જે દેશને કબજે કરવાના છો, એમાંથી તમને તગેડી મૂકવામાં આવશે.

  • હઝકિયેલ ૨૪:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ ‘ઇઝરાયેલના લોકોને જણાવ, “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારું મંદિર અશુદ્ધ કરવાનો છું.+ એ મંદિર જેના પર તમને બહુ ગર્વ છે, જે તમને બહુ વહાલું છે અને જે તમારાં દિલમાં વસે છે. તમારાં જે દીકરા-દીકરીઓ તમારી સાથે નથી આવ્યાં, તેઓ તલવારથી માર્યાં જશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો