-
દાનિયેલ ૪:૩૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૦ રાજાએ કહ્યું: “આ મહાન બાબેલોન નગરી તો જુઓ! મેં મારા સામર્થ્ય અને તાકાતથી એને બાંધી છે, જેથી એ મારો રાજમહેલ બને અને એનાથી મારું ગૌરવ અને માન-મોભો વધે.”
-