આમોસ ૫:૨૩, ૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ તમારાં ગીતોનો ઘોંઘાટ બંધ કરો. તમારાં વાજિંત્રોના* સંગીતથી મારા કાન પાકી ગયા છે.+ ૨૪ ન્યાયને પાણીની જેમ+ અને નેકીને કાયમ વહેતા ઝરણાની જેમ વહેવા દો.
૨૩ તમારાં ગીતોનો ઘોંઘાટ બંધ કરો. તમારાં વાજિંત્રોના* સંગીતથી મારા કાન પાકી ગયા છે.+ ૨૪ ન્યાયને પાણીની જેમ+ અને નેકીને કાયમ વહેતા ઝરણાની જેમ વહેવા દો.