યશાયા ૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પાપી પ્રજાને હાય હાય!+ ઓ પાપના બોજ નીચે દબાયેલા લોકો,ઓ દુષ્ટ માણસોની ટોળી, વંઠી ગયેલા છોકરાઓ, તમને હાય હાય! તમે યહોવાને છોડી દીધા છે,+ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરનું અપમાન કર્યું છે. તેમનાથી તમે મોં ફેરવી લીધું છે. યશાયા ૩૦:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તેઓ બંડખોર લોકો,+ દગાખોર દીકરાઓ છે.+ તેઓ એવા દીકરાઓ છે, જેઓને યહોવાનો નિયમ* સાંભળવો જ નથી.+
૪ પાપી પ્રજાને હાય હાય!+ ઓ પાપના બોજ નીચે દબાયેલા લોકો,ઓ દુષ્ટ માણસોની ટોળી, વંઠી ગયેલા છોકરાઓ, તમને હાય હાય! તમે યહોવાને છોડી દીધા છે,+ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરનું અપમાન કર્યું છે. તેમનાથી તમે મોં ફેરવી લીધું છે.