અયૂબ ૩૪:૧૪, ૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ જો ઈશ્વર પોતાનું ધ્યાન* માણસો પર આપે,અને તેઓની જીવન-શક્તિ* અને શ્વાસ પાછાં ખેંચી લે,+૧૫ તો બધા માણસોનો એકસાથે નાશ થશે,અને આખી માણસજાત માટીમાં મળી જશે.+
૧૪ જો ઈશ્વર પોતાનું ધ્યાન* માણસો પર આપે,અને તેઓની જીવન-શક્તિ* અને શ્વાસ પાછાં ખેંચી લે,+૧૫ તો બધા માણસોનો એકસાથે નાશ થશે,અને આખી માણસજાત માટીમાં મળી જશે.+