યર્મિયા ૬:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ “નાનાથી લઈને મોટા સુધી, બધા બેઈમાની કરીને કમાય છે.+ પ્રબોધકથી લઈને યાજક સુધી, બધા છેતરપિંડી કરે છે.+ યર્મિયા ૮:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ હું તેઓની પત્નીઓ બીજા માણસોને આપી દઈશ,તેઓનાં ખેતરો બીજાઓના હાથમાં સોંપી દઈશ,+કેમ કે નાનાથી લઈને મોટા સુધી, બધા બેઈમાની કરીને કમાય છે.+ પ્રબોધકથી લઈને યાજક સુધી, બધા છેતરપિંડી કરે છે.+
૧૩ “નાનાથી લઈને મોટા સુધી, બધા બેઈમાની કરીને કમાય છે.+ પ્રબોધકથી લઈને યાજક સુધી, બધા છેતરપિંડી કરે છે.+
૧૦ હું તેઓની પત્નીઓ બીજા માણસોને આપી દઈશ,તેઓનાં ખેતરો બીજાઓના હાથમાં સોંપી દઈશ,+કેમ કે નાનાથી લઈને મોટા સુધી, બધા બેઈમાની કરીને કમાય છે.+ પ્રબોધકથી લઈને યાજક સુધી, બધા છેતરપિંડી કરે છે.+