યશાયા ૧૦:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ એટલે વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા આમ કહે છે: “હે સિયોનમાં રહેનારા મારા લોકો, આશ્શૂરને લીધે ગભરાશો નહિ. તે તમને લાકડીથી મારતો હતો.+ ઇજિપ્તની જેમ તે તમારી સામે લાઠી ઉગામતો હતો.+
૨૪ એટલે વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા આમ કહે છે: “હે સિયોનમાં રહેનારા મારા લોકો, આશ્શૂરને લીધે ગભરાશો નહિ. તે તમને લાકડીથી મારતો હતો.+ ઇજિપ્તની જેમ તે તમારી સામે લાઠી ઉગામતો હતો.+