મીખાહ ૬:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ હે પર્વતો અને પૃથ્વીના અડગ પાયા,યહોવાનો મુકદ્દમો સાંભળો.+ યહોવાને પોતાના લોકો વિરુદ્ધ ફરિયાદ છે. તે ઇઝરાયેલ સામે પોતાનો પક્ષ રજૂ કરશે અને પૂછશે:+ યાકૂબ ૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ તમે ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.+ ઓ પાપીઓ,+ તમારા હાથ શુદ્ધ કરો. ઓ બે મનવાળાઓ, તમે તમારાં હૃદયો શુદ્ધ કરો.+
૨ હે પર્વતો અને પૃથ્વીના અડગ પાયા,યહોવાનો મુકદ્દમો સાંભળો.+ યહોવાને પોતાના લોકો વિરુદ્ધ ફરિયાદ છે. તે ઇઝરાયેલ સામે પોતાનો પક્ષ રજૂ કરશે અને પૂછશે:+
૮ તમે ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.+ ઓ પાપીઓ,+ તમારા હાથ શુદ્ધ કરો. ઓ બે મનવાળાઓ, તમે તમારાં હૃદયો શુદ્ધ કરો.+