-
૨ રાજાઓ ૨૨:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ “જાઓ, મળી આવેલા આ પુસ્તકના શબ્દો વિશે તમે મારા માટે, લોકો માટે અને યહૂદામાંના બધા માટે યહોવાની સલાહ પૂછી આવો. આપણા વિશે આ પુસ્તકમાં જે લખ્યું છે, એ પ્રમાણે આપણા બાપદાદાઓએ કર્યું નથી. તેઓએ આ પુસ્તકની વાતો પાળી નથી. એટલે આપણા પર યહોવાનો ભારે કોપ સળગી ઊઠ્યો છે.”+
-
-
દાનિયેલ ૯:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ અમે પાપ કર્યું છે, ખરાબ અને દુષ્ટ કામો કર્યાં છે, બળવો કર્યો છે.+ અમે તમારી આજ્ઞાઓ પાળી નથી, તમારા ન્યાયચુકાદા ધ્યાનમાં લીધા નથી.
-