હઝકિયેલ ૧૭:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “તેણે રાજાના સમ પાળ્યા નથી અને કરાર તોડી નાખ્યો છે. હું સમ* ખાઈને કહું છું કે તે બાબેલોનમાં જ મરી જશે. એટલે કે એ રાજાના* દેશમાં, જેણે તેને* રાજા બનાવ્યો હતો.+
૧૬ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “તેણે રાજાના સમ પાળ્યા નથી અને કરાર તોડી નાખ્યો છે. હું સમ* ખાઈને કહું છું કે તે બાબેલોનમાં જ મરી જશે. એટલે કે એ રાજાના* દેશમાં, જેણે તેને* રાજા બનાવ્યો હતો.+