મીખાહ ૧:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ હે લાખીશના+ રહેવાસીઓ, રથને ઘોડા જોડો. તમારાથી જ સિયોનની દીકરીનું પાપ શરૂ થયું છે,તારામાં* ઇઝરાયેલના ગુના જોવા મળ્યા છે.+
૧૩ હે લાખીશના+ રહેવાસીઓ, રથને ઘોડા જોડો. તમારાથી જ સિયોનની દીકરીનું પાપ શરૂ થયું છે,તારામાં* ઇઝરાયેલના ગુના જોવા મળ્યા છે.+