નિર્ગમન ૨૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “જો તમે હિબ્રૂ દાસને ખરીદો,+ તો તે છ વર્ષ તમારી ચાકરી કરે. પણ સાતમા વર્ષે તે કોઈ કિંમત ચૂકવ્યા વગર આઝાદ થાય.+
૨ “જો તમે હિબ્રૂ દાસને ખરીદો,+ તો તે છ વર્ષ તમારી ચાકરી કરે. પણ સાતમા વર્ષે તે કોઈ કિંમત ચૂકવ્યા વગર આઝાદ થાય.+