૨ રાજાઓ ૨૩:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ ઇજિપ્તના રાજા નકોહે યોશિયાના દીકરા એલ્યાકીમને તેના પિતાની જગ્યાએ રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પણ તે યહોઆહાઝને ઇજિપ્ત લઈ ગયો,+ જ્યાં તે મરણ પામ્યો.+ ૨ કાળવૃત્તાંત ૩૬:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ યહોયાકીમ+ રાજા બન્યો ત્યારે ૨૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૧ વર્ષ રાજ કર્યું. પોતાના ઈશ્વર યહોવાની નજરમાં જે ખરાબ હતું એ યહોયાકીમ કરતો રહ્યો.+ દાનિયેલ ૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧ યહૂદાના રાજા યહોયાકીમના+ શાસનના ત્રીજા વર્ષની આ વાત છે. બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર યરૂશાલેમ આવ્યો અને એને ઘેરી લીધું.+
૩૪ ઇજિપ્તના રાજા નકોહે યોશિયાના દીકરા એલ્યાકીમને તેના પિતાની જગ્યાએ રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પણ તે યહોઆહાઝને ઇજિપ્ત લઈ ગયો,+ જ્યાં તે મરણ પામ્યો.+
૫ યહોયાકીમ+ રાજા બન્યો ત્યારે ૨૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૧ વર્ષ રાજ કર્યું. પોતાના ઈશ્વર યહોવાની નજરમાં જે ખરાબ હતું એ યહોયાકીમ કરતો રહ્યો.+
૧ યહૂદાના રાજા યહોયાકીમના+ શાસનના ત્રીજા વર્ષની આ વાત છે. બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર યરૂશાલેમ આવ્યો અને એને ઘેરી લીધું.+