વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૨૨:૧૮, ૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ “એટલે યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમ+ વિશે યહોવા કહે છે,

      ‘લોકો શોક પાળવા કહે છે:

      “હાય હાય, મારા ભાઈ! હાય હાય, મારી બહેન!”

      પણ તેઓ યહોયાકીમ માટે શોક પાળવા નહિ કહે:

      “હાય હાય, મારા માલિક! ક્યાં ગયું તમારું ગૌરવ?”

      ૧૯ તેના મડદાના હાલ ગધેડાના મડદા જેવા થશે.+

      તેને ઘસડીને લઈ જવામાં આવશે

      અને યરૂશાલેમના દરવાજાની બહાર ફેંકી દેવામાં આવશે.’+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો