વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૨૭:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ તું અને તારા લોકો કેમ તલવારથી,+ દુકાળથી+ અને ભયંકર રોગચાળાથી+ મરવા માંગો છો? યહોવાએ કહ્યું છે, જે દેશ બાબેલોનના રાજાની સેવા નહિ કરે તેના એવા જ હાલ થશે.

  • યર્મિયા ૨૯:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ “‘હું તેઓનો પીછો કરીશ. હું તલવાર,+ દુકાળ અને ભયંકર રોગચાળાથી તેઓને સજા કરીશ. હું તેઓના એવા હાલ કરીશ કે એ જોઈને પૃથ્વીનાં બધાં રાજ્યો ધ્રૂજી ઊઠશે.+ હું તેઓને જે દેશોમાં વિખેરી નાખીશ,+ ત્યાંના લોકો તેઓને જોઈને ચોંકી જશે, તેઓને શ્રાપ આપશે, તેઓની મજાક ઉડાવવા સીટી મારશે+ અને તેઓની નિંદા કરશે.

  • હઝકિયેલ ૭:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ શહેરની બહાર તલવાર છે+ અને અંદર રોગચાળો ને દુકાળ છે. જે બહાર ખેતરમાં છે તેને તલવાર મારી નાખશે, જે શહેરમાં છે તેને દુકાળ અને રોગચાળો મારી નાખશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો