યર્મિયા ૩૭:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ અધિકારીઓ યર્મિયા પર ગુસ્સે ભરાયા.+ તેઓએ તેને માર્યો અને યહોનાથાન મંત્રીના ઘરમાં* કેદ કર્યો.+ એ ઘરને તેઓએ કેદખાનું બનાવ્યું હતું.
૧૫ અધિકારીઓ યર્મિયા પર ગુસ્સે ભરાયા.+ તેઓએ તેને માર્યો અને યહોનાથાન મંત્રીના ઘરમાં* કેદ કર્યો.+ એ ઘરને તેઓએ કેદખાનું બનાવ્યું હતું.