વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૧૫:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ યહોવા કહે છે, “આ લોકો સામે હું તને તાંબાની મજબૂત દીવાલ જેવો બનાવું છું.+

      તેઓ તારી સામે લડશે,

      પણ તને હરાવી નહિ શકે,+

      કેમ કે હું તારી સાથે છું, હું તને બચાવીશ અને છોડાવીશ.

  • યર્મિયા ૩૨:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ એ સમયે બાબેલોનના રાજાની સેનાએ યરૂશાલેમ પર ઘેરો નાખ્યો હતો. યહૂદાના રાજાના મહેલના ચોકીદારના આંગણામાં+ યર્મિયા પ્રબોધકને કેદમાં રાખ્યો હતો.*

  • યર્મિયા ૩૩:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૩ ચોકીદારના આંગણામાં યર્મિયા કેદ* હતો ત્યારે,+ તેને યહોવાનો સંદેશો બીજી વાર મળ્યો. તેમણે યર્મિયાને કહ્યું:

  • યર્મિયા ૩૭:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ રાજા સિદકિયાએ હુકમ કર્યો કે યર્મિયાને ચોકીદારના આંગણામાં કેદ* કરવામાં આવે.+ તેને દરરોજ એક રોટલી આપવામાં આવતી, જે ભઠિયારાની ગલીમાંથી લાવવામાં આવતી.+ જ્યાં સુધી શહેરમાં બધી રોટલી ખલાસ ન થઈ ગઈ, ત્યાં સુધી તેને દરરોજ રોટલી આપવામાં આવી.+ યર્મિયા ચોકીદારના આંગણામાં રહ્યો.

  • યર્મિયા ૩૯:૧૩, ૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ રક્ષકોના ઉપરી નબૂઝારઅદાને, નબૂશાઝબાને જે રાબસારીસ* હતો, નેર્ગાલ-શારએસેરે જે રાબ-માગ* હતો અને બાબેલોનના રાજાના મુખ્ય અધિકારીઓએ માણસોને મોકલ્યા. ૧૪ તેઓ યર્મિયાને ચોકીદારના આંગણામાંથી+ બહાર કાઢી લાવ્યા. તેઓએ તેને શાફાનના+ દીકરા અહીકામના દીકરા+ ગદાલ્યાને+ સોંપ્યો. તે યર્મિયાને પોતાના ઘરે લઈ આવ્યો. આમ યર્મિયા લોકો સાથે રહ્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો