-
૨ રાજાઓ ૨૫:૩, ૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ એ વર્ષના ચોથા મહિનાના નવમા દિવસે શહેરમાં દુકાળ એટલો આકરો હતો+ કે લોકો માટે કંઈ જ ખાવાનું ન હતું.+ ૪ દીવાલમાં બાકોરું પાડવામાં આવ્યું.+ રાજાના બગીચા પાસે બે દીવાલો વચ્ચે દરવાજો હતો. રાજા પોતાના બધા સૈનિકો સાથે રાતોરાત એમાંથી નાસી છૂટ્યો. ખાલદીઓએ શહેરને ઘેરી રાખ્યું હોવા છતાં, સિદકિયા રાજા અરાબાહને રસ્તે ભાગી નીકળ્યો.+
-
-
યર્મિયા ૫૨:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ એ વર્ષના ચોથા મહિનાના નવમા દિવસે+ શહેરમાં દુકાળ એટલો આકરો હતો કે લોકો માટે કંઈ જ ખાવાનું ન હતું.+ ૭ છેવટે દીવાલમાં બાકોરું પાડવામાં આવ્યું. રાજાના બગીચા પાસે બે દીવાલો વચ્ચે દરવાજો હતો. રાજા પોતાના બધા સૈનિકો સાથે રાતોરાત શહેરમાંથી નાસી છૂટ્યો. ખાલદીઓએ શહેરને ઘેરી રાખ્યું હોવા છતાં, તેઓ અરાબાહને રસ્તે ભાગી નીકળ્યા.+
-