યર્મિયા ૩૮:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ હવે રાજાના મહેલમાં એબેદ-મેલેખ+ નામનો ઇથિયોપિયાનો એક દરબારી* હતો. તેણે સાંભળ્યું કે યર્મિયાને ટાંકામાં નાખવામાં આવ્યો છે. રાજા એ વખતે બિન્યામીનના દરવાજે બેઠો હતો.+
૭ હવે રાજાના મહેલમાં એબેદ-મેલેખ+ નામનો ઇથિયોપિયાનો એક દરબારી* હતો. તેણે સાંભળ્યું કે યર્મિયાને ટાંકામાં નાખવામાં આવ્યો છે. રાજા એ વખતે બિન્યામીનના દરવાજે બેઠો હતો.+