-
૨ રાજાઓ ૨૫:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ બધા સેનાપતિઓ અને તેઓના માણસોએ સાંભળ્યું કે બાબેલોનના રાજાએ ગદાલ્યાને આગેવાન બનાવ્યો છે. તેઓ તરત જ ગદાલ્યાને મળવા મિસ્પાહ આવ્યા. તેઓમાં નથાન્યાનો દીકરો ઇશ્માએલ, કારેઆહનો દીકરો યોહાનાન, નટોફાહના તાન્હુમેથનો દીકરો સરાયા, માઅખાથના એક માણસનો દીકરો યાઅઝાન્યા અને તેઓના માણસો હતા.+
-