વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૨૫:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ મેં યહોવાના હાથમાંથી પ્યાલો લીધો અને યહોવાએ મને જે પ્રજાઓ પાસે મોકલ્યો હતો તેઓને એ પિવડાવ્યો.+

  • યર્મિયા ૨૫:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ પછી ઇજિપ્તના રાજા ફારુનને,* તેના સેવકોને, તેના અધિકારીઓને, તેના લોકોને+

  • યર્મિયા ૪૬:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* ઇજિપ્તને જીતવા આવશે, એ વિશે યહોવાએ આ સંદેશો યર્મિયા પ્રબોધકને આપ્યો:+

  • હઝકિયેલ ૨૯:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે, ‘હું બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને* ઇજિપ્ત દેશ આપું છું.+ તે એની બધી ધનદોલત લૂંટી લેશે અને પોતાની સાથે લઈ જશે. તેના સૈન્યને એ મજૂરી તરીકે મળશે.’

  • હઝકિયેલ ૩૦:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ ઇજિપ્ત વિરુદ્ધ તલવાર આવશે અને ત્યાં લોકોની કતલ થશે ત્યારે, ઇથિયોપિયા થરથર કાંપશે.

      એની ધનદોલત લૂંટાઈ ગઈ છે અને એના પાયા તોડી પાડવામાં આવ્યા છે.+

  • હઝકિયેલ ૩૦:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ જ્યારે હું તાહપાન્હેસમાં ઇજિપ્તે મૂકેલાં બંધનો તોડી નાખીશ ત્યારે ત્યાં અંધારું થશે.+ એની* ઘમંડી સત્તાનો અંત આવશે,+ એના પર અંધારું છવાઈ જશે અને એનાં ગામડાં ગુલામીમાં જશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો