૧ રાજાઓ ૧૨:૨૮, ૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ યરોબઆમે સલાહકારોને પૂછ્યું અને સોનાનાં બે વાછરડાં બનાવ્યાં.+ તેણે લોકોને કહ્યું: “તમારે યરૂશાલેમ જવા કેટલી તકલીફ ઉઠાવવી પડે છે! ઓ ઇઝરાયેલ, તને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર દેવો આ રહ્યા.”+ ૨૯ તેણે એક વાછરડો બેથેલમાં+ ને બીજો દાનમાં+ ઊભો કર્યો. હોશિયા ૧૦:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ હે બેથેલ, તારા પણ એવા જ હાલ થશે,+ કેમ કે તેં ઘણી દુષ્ટતા કરી છે. વહેલી સવારે ઇઝરાયેલનો રાજા ચોક્કસ માર્યો જશે.”*+ આમોસ ૫:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ બેથેલ ન જાઓ,*+ ગિલ્ગાલ ન જાઓ,+ સરહદ પાર કરીને બેર-શેબા ન જાઓ,+ કેમ કે ગિલ્ગાલ ચોક્કસ ગુલામીમાં જશે+ અને બેથેલનું નામનિશાન ભૂંસાઈ જશે.*
૨૮ યરોબઆમે સલાહકારોને પૂછ્યું અને સોનાનાં બે વાછરડાં બનાવ્યાં.+ તેણે લોકોને કહ્યું: “તમારે યરૂશાલેમ જવા કેટલી તકલીફ ઉઠાવવી પડે છે! ઓ ઇઝરાયેલ, તને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર દેવો આ રહ્યા.”+ ૨૯ તેણે એક વાછરડો બેથેલમાં+ ને બીજો દાનમાં+ ઊભો કર્યો.
૧૫ હે બેથેલ, તારા પણ એવા જ હાલ થશે,+ કેમ કે તેં ઘણી દુષ્ટતા કરી છે. વહેલી સવારે ઇઝરાયેલનો રાજા ચોક્કસ માર્યો જશે.”*+
૫ બેથેલ ન જાઓ,*+ ગિલ્ગાલ ન જાઓ,+ સરહદ પાર કરીને બેર-શેબા ન જાઓ,+ કેમ કે ગિલ્ગાલ ચોક્કસ ગુલામીમાં જશે+ અને બેથેલનું નામનિશાન ભૂંસાઈ જશે.*