યશાયા ૧૬:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ અમે મોઆબના અભિમાન વિશે સાંભળ્યું છે, તે કેવો ઘમંડી છે!+ અમે તેના અહંકાર, ગર્વ અને ક્રોધ વિશે સાંભળ્યું છે.+ પણ તેની મોટી મોટી વાતો પોકળ સાબિત થશે.
૬ અમે મોઆબના અભિમાન વિશે સાંભળ્યું છે, તે કેવો ઘમંડી છે!+ અમે તેના અહંકાર, ગર્વ અને ક્રોધ વિશે સાંભળ્યું છે.+ પણ તેની મોટી મોટી વાતો પોકળ સાબિત થશે.