-
યર્મિયા ૧૬:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ નાના-મોટા બધા આ દેશમાં મરી જશે.
તેઓને દાટવામાં નહિ આવે.
તેઓ માટે કોઈ શોક નહિ કરે,
કોઈ પોતાના શરીર પર કાપા નહિ પાડે કે પોતાનું માથું નહિ મૂંડાવે.*
-