-
માલાખી ૧:૩, ૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ અને એસાવનો ધિક્કાર કર્યો.+ મેં એસાવના પહાડો ઉજ્જડ કરી નાખ્યા+ અને તેનો વારસો વેરાન પ્રદેશનાં શિયાળોને આપી દીધો.”+
૪ “અદોમ* ભલે કહે, ‘અમને કચડી નાખવામાં આવ્યા છે. પણ અમે પાછા આવીશું અને ઉજ્જડ થયેલી જગ્યાઓ ફરી બાંધીશું.’ સૈન્યોના ઈશ્વર યહોવા* કહે છે: ‘તેઓ બાંધશે, પણ હું એને તોડી પાડીશ. અદોમ વિશે કહેવામાં આવશે કે એ “દુષ્ટોનો દેશ” છે અને “એના લોકોને યહોવાએ સદા માટે દોષિત ઠરાવ્યા છે.”+
-