વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૧૧:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ તે ઇજિપ્તમાંથી ઇઝરાયેલીઓને બહાર કાઢી લાવ્યા એ દિવસની જેમ,

      પોતાના બાકી રહેલા લોકો માટે+ આશ્શૂરમાંથી માર્ગ કાઢશે.+

  • યશાયા ૬૫:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ મારી પાસે પાછા ફરનારા લોકો માટે

      શારોન+ ઘેટાં ચરાવવાની જગ્યા બનશે

      અને આખોરની ખીણ+ ઢોરઢાંકને આરામ કરવાની જગ્યા બનશે.

  • યર્મિયા ૨૩:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ “હું મારાં બાકી રહેલાં ઘેટાંને એ જગ્યાએથી ભેગાં કરીશ, જ્યાં મેં તેઓને વિખેરી નાખ્યાં હતાં.+ હું તેઓને વાડામાં પાછાં લાવીશ.+ તેઓને ઘણાં બચ્ચાં થશે, તેઓ પુષ્કળ વધશે.+

  • યર્મિયા ૩૩:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ હું યહૂદાના અને ઇઝરાયેલના ગુલામોને પાછા લાવીશ.+ અગાઉની જેમ હું ફરીથી તેઓને મજબૂત કરીશ.*+

  • હઝકિયેલ ૩૪:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ હું તેઓને ચરાવવા સારી જગ્યાએ લઈ જઈશ. તેઓ ઇઝરાયેલના ઊંચા ઊંચા પહાડો પર ચરશે.+ તેઓ લીલીછમ જગ્યાએ આરામ કરશે.+ ઇઝરાયેલના પર્વતોની સૌથી સારી જમીન પર તેઓ પોષણ મેળવશે.”

  • મીખાહ ૨:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ હે યાકૂબ, હું તારા બધા લોકોને ભેગા કરીશ.

      ઇઝરાયેલના બાકી રહેલા લોકોને હું એકઠા કરીશ.+

      વાડાનાં ઘેટાંની જેમ અને મેદાનમાં ચરતાં ઘેટાંનાં ટોળાંની જેમ,

      હું તેઓને એકતામાં લાવીશ.+

      એ જગ્યા લોકોના અવાજથી ગુંજી ઊઠશે.’+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો