વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૪૪:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ હે આકાશો, આનંદથી પોકારો,

      યહોવાએ પગલાં ભર્યાં છે!

      હે ધરતીનાં ઊંડાણો, વિજયનો પોકાર કરો!

      પર્વતો, જંગલો અને એમાંનાં બધાં વૃક્ષો,

      ખુશીથી ઝૂમી ઊઠો!+

      યહોવાએ યાકૂબને છોડાવ્યો છે

      અને ઇઝરાયેલ પર પોતાનું ગૌરવ વરસાવ્યું છે.”+

  • યશાયા ૪૮:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ બાબેલોનમાંથી બહાર નીકળો!+

      ખાલદીઓ પાસેથી નાસી જાઓ!

      ખુશીથી પોકારો! જાહેર કરો! મોટેથી જણાવો!+

      પૃથ્વીના છેડાઓ સુધી એ ખબર સંભળાવો+

      અને કહો: “યહોવાએ પોતાના સેવક યાકૂબને છોડાવી લીધો છે.+

  • યશાયા ૪૯:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ હે આકાશો, ખુશીથી પોકારો! હે ધરતી, આનંદથી ઝૂમી ઊઠ!+

      હે પર્વતો, હર્ષથી પોકારી ઊઠો!+

      યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે,+

      પોતાના દુઃખી લોકો પર દયા બતાવી છે.+

  • પ્રકટીકરણ ૧૮:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ “હે સ્વર્ગ,+ હે પવિત્ર લોકો,+ પ્રેરિતો અને પ્રબોધકો! તેને જે થયું એ માટે આનંદ કરો, કેમ કે તમારો બદલો લેવા ઈશ્વર તેના પર ન્યાયચુકાદો લાવ્યા છે!”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો