માર્ક ૭:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ ઈસુ ટોળાથી દૂર એક ઘરમાં ગયા ત્યારે, તેમના શિષ્યો તેમને એ ઉદાહરણ વિશે સવાલ પૂછવા લાગ્યા.+