માર્ક ૮:૮, ૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ લોકોએ ધરાઈને ખાધું અને શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને સાત ટોપલા ભર્યા.+ ૯ ત્યાં આશરે ૪,૦૦૦ પુરુષો હતા. પછી તેમણે લોકોને વિદાય કર્યા.
૮ લોકોએ ધરાઈને ખાધું અને શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને સાત ટોપલા ભર્યા.+ ૯ ત્યાં આશરે ૪,૦૦૦ પુરુષો હતા. પછી તેમણે લોકોને વિદાય કર્યા.