માથ્થી ૨૧:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ “બીજું એક ઉદાહરણ સાંભળો: એક માણસ જમીનદાર હતો. તેણે દ્રાક્ષાવાડી કરી+ અને એની ફરતે વાડ ઊભી કરી. એ વાડીમાં દ્રાક્ષાકુંડ ખોદીને તૈયાર કર્યો. એની ચોકી કરવા બુરજ બાંધ્યો+ અને ખેડૂતોને ભાગે આપીને પરદેશ ગયો.+
૩૩ “બીજું એક ઉદાહરણ સાંભળો: એક માણસ જમીનદાર હતો. તેણે દ્રાક્ષાવાડી કરી+ અને એની ફરતે વાડ ઊભી કરી. એ વાડીમાં દ્રાક્ષાકુંડ ખોદીને તૈયાર કર્યો. એની ચોકી કરવા બુરજ બાંધ્યો+ અને ખેડૂતોને ભાગે આપીને પરદેશ ગયો.+