યશાયા ૪૦:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: “યહોવાનો માર્ગ તૈયાર કરો!+ આપણા ઈશ્વર માટે રણમાંથી પસાર થતો+ સીધો રાજમાર્ગ બનાવો.+ યોહાન ૧:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ તેણે કહ્યું: “હું એ જ છું જેના વિશે પ્રબોધક યશાયાએ કહ્યું હતું+ કે વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: ‘યહોવાનો* માર્ગ સીધો કરો.’”+
૩ વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: “યહોવાનો માર્ગ તૈયાર કરો!+ આપણા ઈશ્વર માટે રણમાંથી પસાર થતો+ સીધો રાજમાર્ગ બનાવો.+
૨૩ તેણે કહ્યું: “હું એ જ છું જેના વિશે પ્રબોધક યશાયાએ કહ્યું હતું+ કે વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: ‘યહોવાનો* માર્ગ સીધો કરો.’”+