માથ્થી ૪:૧૯, ૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ ઈસુએ તેઓને કહ્યું: “મારી પાછળ આવો અને હું તમને જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે માછલીઓને નહિ, માણસોને ભેગા કરશો.”+ ૨૦ તેઓ તરત જ પોતાની જાળ પડતી મૂકીને તેમની પાછળ ગયા.+
૧૯ ઈસુએ તેઓને કહ્યું: “મારી પાછળ આવો અને હું તમને જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે માછલીઓને નહિ, માણસોને ભેગા કરશો.”+ ૨૦ તેઓ તરત જ પોતાની જાળ પડતી મૂકીને તેમની પાછળ ગયા.+