લૂક ૫:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ તોપણ તેમના વિશે વાતો ફેલાતી ગઈ. ટોળેટોળાં તેમને સાંભળવા અને પોતાની બીમારીઓથી સાજાં થવા આવ્યાં.+