માથ્થી ૩:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ યોહાનનાં કપડાં ઊંટના વાળમાંથી બનેલાં હતાં. તેની કમરે ચામડાનો પટ્ટો હતો.+ તીડો અને જંગલી મધ તેનો ખોરાક હતો.+
૪ યોહાનનાં કપડાં ઊંટના વાળમાંથી બનેલાં હતાં. તેની કમરે ચામડાનો પટ્ટો હતો.+ તીડો અને જંગલી મધ તેનો ખોરાક હતો.+