માથ્થી ૨૪:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે.+ એક પછી એક ઘણી જગ્યાએ ખોરાકની અછત પડશે+ અને ધરતીકંપો થશે.+ માર્ક ૧૩:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે.+ એક પછી એક ઘણી જગ્યાએ ધરતીકંપો થશે અને ખોરાકની અછત પડશે.+ આ બધું તો દુઃખોની* શરૂઆત જ છે.+
૭ “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે.+ એક પછી એક ઘણી જગ્યાએ ખોરાકની અછત પડશે+ અને ધરતીકંપો થશે.+
૮ “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે.+ એક પછી એક ઘણી જગ્યાએ ધરતીકંપો થશે અને ખોરાકની અછત પડશે.+ આ બધું તો દુઃખોની* શરૂઆત જ છે.+