૧ યોહાન ૫:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ જે માણસ ઈશ્વરના દીકરામાં શ્રદ્ધા રાખે છે, તેણે પોતાના દિલમાં એ સાક્ષી સ્વીકારી છે, જે ઈશ્વરે તેને આપી છે. જે માણસને ઈશ્વરમાં શ્રદ્ધા નથી તે તેમને જૂઠા ઠરાવે છે,+ કેમ કે ઈશ્વરે પોતાના દીકરા વિશે જે સાક્ષી આપી, એમાં તે શ્રદ્ધા રાખતો નથી.
૧૦ જે માણસ ઈશ્વરના દીકરામાં શ્રદ્ધા રાખે છે, તેણે પોતાના દિલમાં એ સાક્ષી સ્વીકારી છે, જે ઈશ્વરે તેને આપી છે. જે માણસને ઈશ્વરમાં શ્રદ્ધા નથી તે તેમને જૂઠા ઠરાવે છે,+ કેમ કે ઈશ્વરે પોતાના દીકરા વિશે જે સાક્ષી આપી, એમાં તે શ્રદ્ધા રાખતો નથી.